________________
ગત રા
પંચ પરમાગમ
પક્ષ-પિત્ત-શાણિત-આંત્રથી દુર્ગંધ શખ સમ જ્યાં અવે, ચિંતવતું પીપ-વસાદિ-અશુચિભરેલ કાયાકુંભને. ૪ર.
૧ પલ = માસ ૨ પીપ-વસાદિ = પુરુ, ચરખી વગેરે
૪૩૨ ]
भावविमुतो मुत्तो ण य मुत्तो बंधवाइमित्तेण । इय भाविऊण उज्झसु गंथं अभंतरं धीर ॥ ४३ ॥ રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે, ઈમ ભાવીને હે ધીર ! તુ પરિત્યાગ 'આંતર ગ્રંથને, ૪૩.
૧ આંતર = અભ્ય તર
देहादिचत्तसंगो माणकसाएण कलुसिओ धीर । अत्तावणेण जादो बाहुवली कित्तियं कालं ॥ ४४ ॥ દેહાદિસંગ તજ્ગ્યા અહા ! પણ મલિન માનકષાયથી આનાપના કરતા રહ્યા બાહુબલી મુનિ કયાં લગી ? ૪૪.
महुपिंगो णाम मुणी देहाहारादिचत्तवावारो । सवणत्तणं ण पत्तो णियाणसित्तेण भवियणुय ॥ ४५ ॥ તન-ભાજનાપ્રિવૃત્તિના તજનાર મુનિ મધુમ્પિંગલે, હે `ભવ્યતૂત ! નિદાનથી જ લઘુ નહી શ્રમણત્વને. ૪૫. ૧ ભવ્યનૂત = ભવ્યજીવે જેની પ્રશમા કરે છે એવા, ભવ્યજીવા વડે જેને નમવામા આવે છે એવા
-
૨. શ્રમણત્વને – ભાવમુનિપણાને
= :
अण्णं च वसिमुणी पत्तो दुक्खं नियाणदोसेण 1
सो णत्थि वासठाणो जत्थ ण दुरुदुल्लिओ जीवो ॥ ४६ ॥