SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૂત 1 ક૭૧ ते रोया वि य सयला सहिया ते परवसेण पुब्बभवे । एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहिं ॥ ३८॥ એ રોગ પણ સઘળા સહ્યા તે પૂર્વભવમાં પરવો; તું સહી રહ્યો છે આમ, યશધર, અધિક શું કહીએ તને? पित्तंतमुत्तफेफसकालिज्जयरुहिरखरिसकिमिजाले । उयरे वसिओ सि चिरं णवदसमासेहिं पत्तेहिं ॥३९॥ મળ-મૂત્ર-શેણિત-પિત્ત, કરમ, બરોળ, યકૃત,અત્ર ક્યાં, ત્યાં માસ નવ-દશ તું વસ્યા બહુ વાર જનની-ઉદરમાં. ૩૯. ૧ શેણિત =હી ૨ કરમ = કૃમિ ૩ યકૃત = કલેજુ. ૪. આંત્ર = આતડા दियसंगद्वियमसणं आहारिय मायभुत्तमण्णांते । छदिखरिसाण मज्झे जढरे वसिओ सि जणणीए ॥४०॥ જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે! ૪૦. सिमकाले यअयाणे असुईमज्झम्मि लोलिओ सि तुमं । असुई असिया बहुसो मुणिवर वालत्तपत्तेण ॥४१॥ તું અશુચિમાં લોટો ઘણું શિશુકાળમાં અણસમજમાં, મુનિવર! અશુચિ આરોગી છે બહુ વાર તે બાલત્વમાં. ૪૧. मंसद्विसुक्कसोणियपित्तंतसवत्तकुणिमदुग्गंधं । खरिसवसपूयखिन्मिसभरियं चिंतेहि देहउडं ॥ ४२ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy