________________
૪Áô ] -
પન્ચ પોગમ
कालमणतं जीवो जम्मजरामरणपीडिओ दुक्खं । जिण लिंगेण वि पत्तो परंपराभावरहिए ॥ ३४ ॥ ૫ ॥ જીવ 'જનિ-જરા-મૃતતસ કાળ અનંત પામ્યા દુ:ખને, જિનલિંગને પણ ધારી પણ ધારી પાર પ`ભાવિહીનને. ૩૪.,
૧ જનિ-જરા-મૃતતમ = જન્મ, જરા અને મચ્છુથી પીડિત વ તા થો ૨ પાર પાઁ ભાવિહીન = પર પરાગત ભાવલિગથી રહિત; આચાર્યાની પરપરાથી ચાલ્યા આવતા ભાવલિગ રહિત
पडिदेससमय पुग्गलआउगपरिणामणामकालद्वं । गहिउज्झियाई बहुसो अनंतभवसायरे जीव ॥ ३५ ॥
પ્રતિદેશ-પુદ્દગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તે 'બહુશઃ શરીર ગ્રહ્યાં-તયાં નિસીમ ભવસાગર વિષે, ૩૫. ૧ બહુશ = અનેક વાર.
तेयाला तिणि सया रज्जूणं लोयखेत्तपरिमाणं । मुत्तूण पएसा जत्थ ण दुरुदुल्लिओ जीवो ॥ ३६ ॥ ત્રણશત-અધિક ચાળીસ-ત્રણ રન્નુપ્રમિત આ લેાકમાં તજી આઠ કાઈ પ્રદેશ ના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં.
एक्केकंगुलि वाही छण्णवदी होंति जाण मणुयाणं । अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया ॥ ३७ ॥ પ્રત્યેક અંશુલ છન્નુ જાણા રોગ માનવદેહમાં; તા કેટલા રોગા, કહા, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭.