________________
* કફ,
અષ્ટપ્રાકૃત-ભાવપ્રાભૂત रयणत्तये अलद्धे एवं भमिओ सि दीहसंसारे ।।
इय जिणवरेहि भणियं तं रयणत्तय समायरह ॥३०॥ વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીતે દીર્ધ સંસારે ભમ્યો, --ભાખ્યું જિનોએ આમ, તેથી રત્નત્રયને આચર. ૩૦.
अप्पा अप्पम्मि रओ सम्माइट्टी हवेइ फुड्ड जीवो ।
जाणइ तं सण्णाणं चरदिह चारित्त मग्गो त्ति ॥ ३१॥ નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, "તદૂધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે;–માગ એ. ૩૧.
૧ તળેધ = તેનું જ્ઞાન, નિજ આત્માને જાણવુ તે ૨ ચરણ =ચારિત્ર, સમચારિત્ર
अण्णे कुमरणमरणं अणेयजम्मतराई मरिओ सि ।
भावहि सुमरणमरणं जरमरणविणासणं जीव ॥३२॥ હે જીવ! "કુમરણમરણથી તું મર્યો અનેક ભવો વિષે તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨.
૧ કુમરણમરણ = કુમરણરૂપ મરણ ૨ જ = જરા.
सो णत्थि दबसवणो परमाणुपमाणमेत्तो णिलओ ।
जत्थ ण जाओ ण मओ तियलोयपमाणिओ सब्बो ॥३३॥ ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કેઈ રહ્યું નથી, જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જ નથી. ૩૩.