________________
કરj
પાચ પંદમાગ ___ इय तिरियमणुयजम्मे सुइरं उववज्जिऊण बहुवार ।
अवमिचुमहादुक्खं तिचं पत्तो सि तं मित्त ॥२७॥ "વિષ-વેદનાથી, રક્તક્ષય-ભય-શસ્ત્રથી, સંકલેશથી, આયુષ્યનો ક્ષય થાય છે આહાર-શ્વાસનિરોધથી; ર૫. હિમ-અગ્નિ-જળથી, ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી, અન્યાય-રસવિજ્ઞાન-યોગપ્રધારણાદિ પ્રસંગથી ર૬. હે મિત્ર એ રીત જન્મીને ચિરકાળ નર-તિર્યંચમાં, બહુ વાર તુ પાઓ મહાદુખ આકરાં અપમૃત્યુનાં. ર૭.
૧ વિષ વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી. ૨ આહાર શ્વાસનિરાધ = આહાર ને શ્વાસનો નિરોધ ૩ ઉચ્ચ-પર્વતરેહણપતનથી = ઊંચા પર્વત ને વૃક્ષ પર ચડતા પડી
જવાથી
छत्तीसं तिण्णि सया छावद्विसहस्सवारमरणाणि ।
अंतोमुहुत्तमज्झे पत्तो सि. णिगोयवासम्मि ॥२८॥ છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તે મરણો ક્ય અંતમુહૂર્ત પ્રમાણુ કાળ વિષે મિદનિવાસમાં. ૨૮. वियलिदिए असीदी सट्ठी चालीसमेव जाणेह ।
पंचिंदिय चउवीसं खुदभवतोमुहुत्तस्स ॥२९॥ રે! જાણ એંશી સાઠ ચાળીશ મુદ્દભવ વિકલૈંદ્રિના, અંતમુહૂર્ત મુદ્દભવ ચોવીશ પંચંદ્રિય તણું. ર૯.