________________
અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૃત કરી સુર-અપ્સરાના વિરહકાળે હે મહાયશ! સ્વર્ગમાં "શુભભાવનાવિરહિતપણે તેં તીવ્ર માનસ દુખ સહ્યાં. ૧૨.
૧ શુભભાવના = સારી ભાવના અર્થાત્ શુદ્ધ પરિણતિ ૨ માનસ = માનસિક कंदप्पमाइयाओ पंच वि असुहादिभावणाई य ।
भाऊण दवलिंगी पहीणदेवो दिवे जाओ ॥ १३॥ તું સ્વર્ગલોકે હીન દેવ થયા, દરવલિંગીપણે કાંદપ-આદિક પાંચ બૂરી ભાવનાને ભાવીને. ૧૩. पासत्थभावणाओ अणाइकालं अणेयवाराओ ।
भाऊण दुहं पत्तो कुभावणाभाववीएहिं ॥१४॥ બહુ વાર કાળ અનાદિથી પાશ્વસ્થ-આદિક ભાવના તેં ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુર લહ્યાં. ૧૪.
देवाण गुणविहूई इड्डी माहप्प बहुविहं दटुं ।
होऊण हीणदेवो पत्तो बहु माणसं दुक्खं ॥१५॥ રે! હિન દેવ થઈ તું પામે તીવ્ર માનસ દુ:ખને, દેવે તણું ગુણવિભવ, ઋદ્ધિ, મહામ્ય બહુવિધ દેખીને. ૧૫. - चउविहविकहासत्तो मयमत्तो असहभावपयडत्यो ।।
होऊण कुदेवत्तं पत्तो सि अणेयवाराओ ॥ १६ ।। મદમસ્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહી. બહુ કુદેવપણું લહ્યું તે. અશુભ ભાવે પરિણમી ૧૬. ૧ બહુશે. = અનેક વાર