________________
કર૬ ].
૫ચ પરમાગમ
असुईवीहत्येहि य कलिमलबहुलाहि गन्भवसहीहि । . वसिओ सि चिरं कालं अणेयजणणीण मुणिपवर ॥ १७ ।। હે મુનિપ્રવર ! તું ચિર વરયો બહુ જનનીના ગર્ભોપણે નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭.
पीओ सि थणच्छीरं अणंतजम्मतराई जणणीणं ।
अण्णण्णाण महाजस सायरसलिलादु अहिययरं ॥१८॥ જન્મ અનંત વિષે અરે ! જનની અનેરી અનેરીનું સ્તનદૂધ તેં પીધું મહાયશ!'ઉદધિજળથી અતિ ઘણું. ૧૮.
૧ ઉદધિ જળા=સમુદ્રનું પાણી तुह मरणे दुक्खेणं अण्णण्णाणं अणेयजणणीणं ।
रूण्णाण एयणणीरं सायरसलिलादु अहिययरं ॥१९॥ તુજ મરણથી દુ:ખા બહુ જનની અનેરી અનેરીનાં નયને થકી જળ જે વહ્યાં તે ઉદધિ જળથી અતિ ઘણાં ૧૯,
भवसायरे अणंते डिण्णुज्मिय केसणहरणालट्ठी । ।
पुंजइ जइ को विजए हवदि य गिरिसमधिया रासी ॥२०॥ નિ:સીમ ભવમાં ત્યત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને સર ફોઈ એકત્રિત કરે તે 'ગિરિઅધિક રાશિ બને. ૨૦,
૧ ગિરિઅધિક રાશિ= પર્વતથી પણ વધુ મટે ગલો
नलथलसिहिपवणंवरगिरिसरिदरितरुवणाइ सन्वत्थ । वसिओ सि चिरं कालं तिहुवणमझे अणप्पवसो ॥ २१ ॥