________________
અષ્ટમાત–ભાવપ્રાકૃત કરવું છે કટિકટિ ભો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪.
૧ લલિતકર = નીચે લટકાવેલા હાથવાળા
परिणामम्मि असुद्धे गंथे मुंचेइ वाहिरे य जई ।
वाहिरगंथच्चाओ भावविहणस्स किं कुणइ ॥५॥ પરિણામ હોય અશુદ્ધ ને જે બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને? પ.
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण ।
पंथिय सिवारिपंथं जिणउवइलु पयत्तेण ॥६॥ છે ભાવ પરથમ, ભાવવિરહિત લિંગથી શું કાર્ય છે? હૈ પથિક ! શિવનગરી તણે પથ “યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬.
૧ યત્ન = પ્રયત્ન, (શુદ્ધભાવરૂપ) ઉદ્યમ. भावरहिएण सपरिस अणाइकालं अणंतसंसारे ।
गहिउज्झियाई बहुसो वाहिरणिग्गंथरूवाइ ॥ સપુષ! કાળ અનાદિથી નિ સમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિનિંગ્રથ રૂપ ગ્રહ્યાં-તજ્યાં. ૭.
भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए ।
पत्तो सि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव ॥८॥ ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં, તે જીવ! તીવ્ર દુખ સહ્યા; તું ભાવ રે! જિનભાવના. ૮,