________________
૫. ભાવમાત
णमिण जिणवरिंदे णरसुरभवदिवंदिए सिद्धे । वोच्छामि भावपाहुडमवसेसे संजदे सिरसा ॥ १ ॥ सुर-असुर-नरपतिबंध निनवर-इन्द्रने, श्री सिद्धने, મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાભૂત-શાસને. ૧.
भावो हि पढमलिंगं ण दव्वलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो गुणदोसाणं जिणा वेंति ॥ २ ॥ છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમા છે; ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨.
भावविद्धिणिमित्तं वाहिरगंथस्स कीरए चाओ । वाहिरचाओ विहलो अब्भंतरगंथजुत्तस्स ॥ ३ ॥ રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે 'વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સયુક્તને. ૩. ૨ આંતર-ગ્રંથ = અભ્યતર પરિગ્રહ
૧ વિફળ = નિષ્ફળ
भावरहिओ ण सिज्झइ जइ वि तवं चरइ कोडिकोडीओ । जम्मंतराइ बहुसो लंवियहत्थो गलियवत्थो ॥ ४ ॥