________________
અષ્ટપ્રાભૃત–પ્રાકૃત કર સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કહ્યા, જ્યમ શુદ્ધસમ્યગ્દરશયુત નિગ્રંથ જિનપથ વર્ણવ્યા ૫૯. ૧ દીક્ષાંત = પ્રવજ્યા સુધીના
रूवत्थं सुद्धत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं ।
भन्नजणवोहणत्थं छक्कायहियंकरं उत्तं ॥६० ॥ રૂપસ્થ સુવિશુદ્ધાર્થ વન જિનમથે જ્યમ જિન કર્યું, ત્યમ ભવ્યજનબોધન અરથ ષકા હિતકર અહીં કહ્યું. ૬૦.
૧ સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું, તાત્વિક
सहवियारो हुओ भासामुत्तेसु जं जिणे कहियं ।
सो तह कहियं णायं सीसेण य भद्दवाहुस्स ॥ ६१॥ જિનશ્યન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું; તે જાણ્યું શિષ્ય ભદ્રબાહુ તણું અને એમ જ કહ્યું. ૬૧.
वारसअंगवियाणं चउदसपुच्वंगविउलवित्थरणं ।
सुयणाणि भवाहू गमयगुरू भयवओ जयउ ॥ ६२।। "જસ બાધ દ્વાદશ અંગો, ચઉદશપૂરવિરતારો, જય હો મુર્તધર ભદ્રબાહુ ગમગુરુ ભગવાનને. ૬૨.
૧ જસ=જેમને ૨ ચઉદશ = ચૌદ ૩. શ્રતધર =શ્રુતનાની