________________
'४२०]
પંચ પરમાગમ * तिलतुसमत्तणिमित्तसम वाहिरगंथसंगहो णत्थि ।
पव्वज्ज हवइ एसा जह भणिया सव्वदरसीहिं ॥ ५५॥ તલતુષપ્રમાણુ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં; –આવી પ્રવજ્યા હોય છે સર્વજિનદેવે કહી. પ૫. उवसग्गपरिसहसहा णिज्जणदेसे हि णिच्च अत्थेइ । सिल कटे भूमितले सव्वे आरुहइ सव्वत्थ ॥५६॥ ઉપસગપરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્ય રહે, સર્વત્ર કાષ્ઠ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. પ૬.
पसुमहिलसंढसंग कुसीलसंग ण कुणइ चिकहाओ ।
सज्झायझाणजुत्ता पन्चज्जा एरिसा भणिया ।। ५७।। स्त्री-पट-पशु-दुःशासना नहि सग, नहि विध्या रे, स्वाध्याय-याने युक्त छ,-दीक्षा ४ी यावी.नि. ५७.
૧ પઢ =નપુસક ૨ દુશીલ = કુશીલ જનો तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य ।
सुद्धा गुणेहि सुद्धा पव्वज्जा एरिसा भणिया ॥ ५८ ॥ તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદગગુણસુવિશુદ્ધ છે, છે ગુણવિશુદ્ધ,સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮.
एवं आयत्तणगुणपव्वज्जंता बहुविसुद्धसम्मत्ते । । णिग्गंथे जिणमग्गे संखेवेणं जहाखादं ॥ ५९॥