________________
૪૧૮ ]
પંચ પરમાગમ
सत्तूमित्ते य समा पसंसणिंदा अलद्धिलद्धिसमा । तणकणए समभावा पन्वज्जा एरिसा भणिया ।। ४७ ॥ નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલધિને "લબ્ધિ વિષે, તુણ-કંચને સમભાવ છે,–દીક્ષા કહી આવી જિને. ૪૭
૧. લબ્ધિ = લાભ
उत्तममज्झिमगेहे दारिहे ईसरे णिरावेक्खा ।
सव्वत्थ गिहिदपिंडा पव्वजा एरिसा भणिया ॥४८॥ નિધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે સર્વત્ર પિંડ ગ્રહાય છે,–દીક્ષા કહી આવી જિને. ૪૮
૧ સદન = ઘર. ૨. પિંડ = આહાર
णिग्गंथा णिस्संगा णिम्माणासा अराय णिहोसा ।
णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया ।। ४९ ॥ નિગ્રંથ ને નિઃસંગ, નિર્માનાશ. નિરહંકાર છે. - નિર્મ, અરાગ, અદ્વેષ છે,–દીક્ષા કહી આવી જિને. ૮૯.
૧. નિનાશ =માન ને આશા રતિ
णिण्णेहा णिल्लोहा णिम्मोहा णिब्वियार णिकलसा ।
णिन्मय णिरासभावा पन्चजा एरिसा भणिया ॥ ५० ॥ નિસ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષને નિર્મોહ છે. આશારહિત, નિર્લોભ છે–દીક્ષા કહી આવી જિને પ૦.