________________
અષ્ટપ્રાભૂત—માધપ્રાભૂત
[ ૪૧૭
सवसासत्तं तित्थं चचचइदात्तयं च वृत्तेर्हि | जिणभवणं अह वेज्यं जिणमग्गे जिणवरा वेंति ॥ ४३ ॥ पंचमहव्वयजुत्ता पंचिदियसंजया णिरावेक्खा | सज्झायझाणजुत्ता मुणिवरचसहा णिइच्छन्ति ॥ ४४ ॥
મુનિ શૂન્યગૃહ, તરુતલ વગે, 'ઉદ્યાન વા સમશાનમાં, ગિરિક દરે, ગિરિશિખર પર, વિકરાળ વન વા વસતિમા. ૪૨. નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્ત્રચૈત્યાલય અને જિનભવન મુનિનાં લક્ષ્ય છે—જિનવર કહે જિનશાસને. ૪૩. પંચેન્દ્રિસ યમવત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને સ્વાધ્યાય-ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને. ૪૪.
૧ ઉદ્યાન = બગીચા
૨ ગિર્ડિં દર = પર્વતની ગુઢ્ઢા
गिहगंथमोहमुका बावीसपरीसहा जियकसाया । पावारंभविमुका पव्वज्जा एरिसा भणिया ॥ ४५ ॥ ગૃહ-ગ્ર થ-મેહવિમુક્ત છે, પરિષહજચી, અકષાય છે, છે મુક્ત પાપારંભથી, દીક્ષા કહી આવી જિને. ૪૫.
भणघण्णवत्थदाणं हिरण्णसयणासणाइ छत्ताइ । कुद्दाणविरहरहिया पव्वज्जा एरिसा भणिया ॥ ४६ ॥ ધન-ધાન્ય-પટ, કંચન-રજત, આસન-શયન, છત્રાદિનાં સર્વે કુદાન વિહીન છે,—દીક્ષા કહી આવી જિને ૪૬, ૨. કચન–રજત = સાનુ –રૂપુ
૧. પુટ = વસ્ત્ર