________________
અષ્ટપ્રાકૃત– પ્રાભૃત કરવું धम्मो दयाविमुद्धो पञ्चजा सवसंगपरिचत्ता ।
देवो वयगयमोहो उदयकरो भन्यजीवाणं ॥२५॥ તે ધર્મ જેહ દયાવિમળ. દીક્ષા પરિગ્રહમુક્ત જે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણે કરે. ર૫.
वयसम्मत्तविमुद्धे पंचेंदियसंजदे णिरावेक्खे । ण्डाएउ मुणी तित्थे दिक्खासिक्खामुण्हाणेण ॥२६॥ વ્રત-સુદગનિર્મળ, ઈન્દ્રિાસ યમયુક્ત ને નિરપેક્ષ જે, તે તીર્થમાં દીક્ષા-સુશિક્ષારૂપ સ્નાન કરે, મુને ! ર૬.
૧ નિરપેક્ષ = અભિલાષાહિત.
जं णिम्मलं सुधम्म सम्मत्तं संजमं तवं गाणं ।
तं तित्यं जिणमग्गे हवेड़ जदि संतिभावेण ॥२७॥ નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને, જે શાન્તભાવે યુક્ત તે, તીરથ કહ્યું જિનશાસને. ર૭.
णामे ठवणे हि य संदब्वे भावे हि सगुणपज्जाया ।
चउणागदि संपदिमे भावा भावंति अरहंतं ॥२८॥ "અભિધાન-સ્થાપન-દ્રવ્ય-ભાવે, સ્વીય ગુણપર્યાયથી, અહંત જાણી શકાય છે આગતિ-વન-સંપત્તિથી. ૨૮.
૧ અભિધાન =નામ ૨. સ્વીય = પિતાના
दसण अणंत णाणे मोक्खो णटकम्मवंधेण । णिरुखमगुणमाख्ढो अरहंतो एरिसो होइ ॥ २९ ॥