________________
પચ પરમાગમાં जह णवि लहदि हु लक्खं रहिओ कंडस वेज्झयविहीणो।
तह णवि लक्खदि लक्खं अण्णाणी मोक्खमग्गस्स ॥२१॥ 'શર-અજ્ઞ વેધ્ય-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને, અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧.
૧ શર-અજ્ઞ =બાણવિદ્યાને અજાણ ૨. વે-અજાણ = નિશાન બધી અજાણ
णाणं पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो।
णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स ॥२२॥ રે! જ્ઞાન નરને થાય છે તે, સુજન તેમ વિનીતને; તે જ્ઞાનથી, કરી લક્ષ, પામે મેક્ષપથના લક્ષ્યને. ૨૨.
मइधणुहं जस्स थिरं मुदगुण बाणा सुत्थि रयणत्तं । परमत्थषद्धलक्खो गवि चुक्कदि मोक्खमग्गस्स ॥२३॥ મતિ ચાપ થિર, શ્રત દોરી, જેને રત્નત્રય શુભ બાણ છે, પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગે નવ ચૂકે. ૨૩.
૧. ચાપ = ધનુષ્ય ૨ શુભ =સારુ
सो देवो जो अत्थं धम्मं कामं मुदेइ णाणं च ।
सो देइ जस्स अस्थि हु अत्थो धम्मो य पवजा ॥२४॥ તે દેવ, જે સુરીતે ધરમને અર્થ, કામ, સુજ્ઞાન દે, તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪.