________________
૪૦૪ ]
પચ પરમાગમ મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, 'ત્રિયાકથા, પૌષ્ટિક રસોથી વિરતિ–તે વ્રત તુર્યની છે ભાવના. ૩૫.
૧ ત્રિયાક્યા ગીથા ૨ તુર્ય =ચતુર્થ अपरिग्गह समणुण्णेसु सहपरिसरसरूवगंधेसु ।
रायघोसाईणं परिहारो भावणा होति ॥ ३६॥ મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમ જ શબ્દમાં કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬.
इरिया भासा एसण जा सा आदाण चेव णिक्खेवो । संजमसोहिणिमित्ते खंति जिणा पंच समिदीओ ॥ ३७॥ ઇ, સુભાષા, એષણ, આદાન ને નિક્ષેપ એ, સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિને કહે. ૩૭.
मव्वजणवोहणत्थं जिणमग्गे जिणवरेहि, जह भणियं ।
णाणं णाणसरूवं अप्पाणं तं बियाणेहि ॥३८॥ રે! 'ભવ્યજનબેધાર્થ જિનમાર્ગે કહ્યું જિન જે રીતે, તે રીત જાણે જ્ઞાન ને જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮.
૧ ભવ્યજનબેધાર્થ = ભવ્યજનોને બેધવા માટે ૨ જ્ઞાનાત્મ=જ્ઞાનસ્વરૂપ
जीवाजीवविभत्ती जो जाणइ सो हवेइ सण्णाणी । रायादिदोसरहिओ जिणसासणे मोक्खमग्गो ति ॥ ३९॥