________________
અષ્ટપ્રાકૃત–ચારિત્રપ્રાભૃત ૪૦૩ साईति महल्ला आयरियं ज महल्लपुम्वेहि । जं च महल्लाणि तदो महन्बयाई तहेयाई ॥ ३१ ॥ મોટા પુરુષ સાથે, પૂરવ મોટા જનોએ આર્યા, સ્વયમેવ વળી મોટાં જ છે. તેથી મહાવ્રત તે ઠર્યા. ૩૧.
क्यगुत्ती मणगुत्ती इरियासमिदी मुदाणणिक्खेवो ।
अवलोयभोयणाए अहिंसए भावणा होति ॥ ३२ ॥ મન-વચનગુતિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણું અને અવલોકીને ભેજન–અહિંસાભાવના એ પાંચ છે. ૩ર.
कोहभयहासलोहा मोहा विवरीयभावणा चेव । विदियस्स भावणाए ए पंचेव य तहा होति ॥३३॥ જે કેધ, ભયને હાસ્ય તેમ જ લોભ-મોહ-કુભાવ છે, તેના વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રત. ૩૩.
૧ વિપર્યયભાવ= વિપરીત ભાવ.
मुण्णायारणिवासो विमोचियावास जं परोधं च ।
एसणसुद्धिसउत्तं साहम्मीसंविसंवादो ॥३४॥ સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, પર-ઉપરોધ ના, આહાર એષણશુદ્ધિયુત, સાધર્મી સહ વિખવાદ ના. ૩૪.
૧ પર-ઉપરાધ ના = બીજાને નડતર થાય એમ ન રહેવું તે.
महिलालोयणपुवरइसरणसंसत्त्वसहिविकहाहिं । पुट्टियरसेहिं विरओ भावण पंचावि तुरियम्मि ॥३५॥