________________
૪૦૨ ]
પંચ પરમાગમ
સામાયિક, વ્રત શ્રેષધ, અતિથિ તણી પૂજા અને અંતે કરે સલ્લેખના–શિક્ષાવ્રતો એ ચાર છે. ર૬.
एवं सावयधम्म संजमचरणं उदेसियं सयलं ।
યુદ્ધ સંનપર વરૂને સારું છે !! ૨૭ / શ્રાવકધરમરૂપ દેશસંચમચરણ ભાખ્યું એ રીતે; યતિધર્મ-આત્મક પૂર્ણસંયમચરણ શુદ્ધ કહું હવે. ર૭.
पंचेंदियसंवरणं पंच बया पंचर्विसकिरियासु ।
पंच समिदि तय गुत्ती संजमचरणं णरायारं ।। २८ ।। પંચેનિદ્રાસંવર, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ છે, વળી પાંચસમિતિ,ત્રિગુપ્તિ—અણુ-આગાર સંચમચરણ છે.
अमणुण्णे य मणुण्णे सजीवदम्बे अजीवदन्वे य ।
ण करेदि रायदोसे पंचेंदियसंवरो भणिओ ॥ २९ ॥ સુમનોજ્ઞ ને અમનોજ્ઞ જીવ-અછવદ્રવ્યોને વિષે કરવા ન રાગવિરોધ તે પંચેન્દ્રિસંવર ઉક્ત છે. ર૯.
૧. રાગવિધ =રાગદેવ
हिंसाविरइ अहिंसा असञ्चविरई अदत्तविरई य ।
तुरियं अवंभविरई पंचम संगम्मि विरई य ॥३०॥ હિસાવિરામ, અસત્ય તેમ અદત્તથી વિરમણ અને અબ્રહ્મવિરમણ, સંગવિરમણ – મહાવ્રત પાંચ એ. ૩૦.