________________
અષ્ટપ્રાકૃત–ચારિત્રપ્રાકૃત [ ૩૯ उच्छाहभावणासंपसंससेवा कुदंसणे सद्धा ।
अण्णाणमोहमग्गे कुवंतो जहदि जिणसम्मं ॥१३॥ અજ્ઞાનમોહપ કુમતમાં ભાવના, ઉત્સાહ ને श्रद्धा, २तवन, सपा ४२, ते तो सभ्यस्त्वने. १७.
उच्छाहभावणासंपसंससेवा सुदंसणे सद्धा ।
ण जहदि जिणसम्मत्तं कुव्वंतो णाणमग्गेण ॥१४॥ સદર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડેન જિનસભ્યત્વને. ૧૪. अण्णाणं मिच्छत्तं वजह णाणे विसुद्धसम्मत्ते ।
अह मोहं सारंभं परिहर धम्मे अहिंसाए ॥१५॥ અજ્ઞાનને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમતિ શુદ્ધને; વળી મેહ તજ 'સારંભ તુ, લહીને અહિંસાધર્મને. ૧૫.
૧ સાર ભ = આર ભયુક્ત
पञ्चज्ज संगचाए पयह सुतवे सुसंजमे भावे ।
होइ मुविसुद्धझाणं णिम्मोहे वीयरायत्ते ॥ १६ ॥ નિરસંગ કહી દીક્ષા, પ્રવર્ત સુસંયમ, સત્તપ વિષે; નિર્મોહ વીતરાગત્વ હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬.
मिच्छादसणमग्गे मलिणे अण्णाणमोहदोसेहिं । वझंति मूढजीवा मिच्छत्ता बुद्धिदोसेण ॥ १७ ॥