________________
કૈદ ]
પી પરમધામે
सम्मत्तचरणमुद्धा संजमचरणस्स जइ व सुपसिद्धा । ।
णाणी अमूढदिट्ठी अचिरे पावंति णिव्याणं ॥९॥ સખ્યત્વચરણવિશુદ્ધ ને નિષ્પન્નસંયમચરણ જે, નિર્વાણને અચિરે વરે અવિમૂઢદષ્ટિ જ્ઞાનીઓ. ૯.
सम्मत्तचरणभट्ठा संजमचरणं चरति जे वि णरा ।
अण्णाणणाणमूढा तह वि ण पावंति णिवाणं ॥१०॥ સમ્યકત્વચરણવિહીન છે. સંયમચરણ જન આચરે, તોપણ લહે નહિ મુક્તિને 'અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ ૧૦
૧ અજ્ઞાનજ્ઞાનવિમૂઢ = અનાનતત્વ અને જ્ઞાનતત્વને ભેદ નહિ જાણનારા
वच्छल्लं विणएण य अणुकंपाए सुदाणदच्छाए । मग्गगुणसंसणाए अवगृहण रक्खणाए य ॥११॥ एएहि लक्खणेहि य लक्खिजइ अज्जवेहिं भावेहिं ।
जीवो आराहतो जिणसम्मत्तं अमोहेण ॥१२॥ વાત્સલ્ય-વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી, વળી માર્ગગુણરતવના થકી, ઉપગૃહનને રિતિકરણથી;
– આ લક્ષણોથી તેમ આવભાવથી લક્ષાય છે. વહ જિનસમ્યક્ત્વને આરાધનારો જીવ જે. ૧૨.
૧ માર્ગગુણસ્તવના = નિર્મથ માર્ગના ગુણની પ્રશંસા. ૨ આર્જવભાવ સરળ પરિણામ ૩. લક્ષાય = ઓળખાય