________________
• ૪૦૦ ]
પચ પરમાગમ
જે વર્તતા અજ્ઞાનમોહમલે મલિન મિયામતે, તે મૂઢજીવ મિથ્યાત્વ ને મનિદોષથી બંધાય છે. ૧૭.
૧. અજ્ઞાનમેહમલે મલિન = અજ્ઞાન અને મોહના દોષો વડે મલિન.
सम्महसण पस्सदि जाणदि णाणेण दव्यपज्जाया ।
सम्मेण य सहदि य परिहरदि चरित्तजे दोसे ॥१८॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સભ્યત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદો પરિહરે. ૧૮.
एए तिणि वि भावा हवंति जीवस्स मोहरहियस्स | णियगुणमाराहतो अचिरेण य कम्म परिहरइ ॥१९॥ રે! હોય છે ભાવે ત્રણે આ, મહવિરહિત જીવને; નિજ આત્મગુણ આરાધતો તે કર્મને અચિરે તજે. ૧૯
૧ અચિરે= અપ કાળમાં
संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमेत्ता णं ।
सम्मत्तमणुचरंता करेंति दुक्खक्खयं धीरा ॥२०॥ સંસારસીમિત નિર્જરા અણુસંખ્ય-સંખ્યગુણી કરે, સમ્યક્ત્વ આચરનાર ધીરા દુ:ખના ક્ષયને કરે. ૨૦.
-दुविहं संजमचरणं साया तह हवे णिरायारं ।
सायारं सग्गथं परिग्गहा रहिय खलु णिरायारं ॥२१॥ સાગાર અણુ-આગાર એમ દ્વિભેદ સંચમચરણ છે સાગાર છે સગ્રંથ, અણઆગાર પરિગ્રહરહિત છે. ૨૧,