________________
ક
૨. સૂત્રપ્રાભૂત
अरहंतभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म । मुत्तत्थमग्गणथं सवणा साहंति परमत्थं ॥१॥ અહંતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે; સૂત્રાર્થના કશાધન વડે સાધે શ્રમણ પરમાર્થને. ૧. ૧. સત્રાર્થ = સૂત્રેના અર્થ. ૨ ગેલન = શોધવુ-બેજવું તે
मुत्तम्मि नं मुदिष्टं आइरियपरंपरेण मग्गेण ।
गाऊण दुविह सुत्तं वदि सिवमग्गे जो भन्यो ॥२॥ સૂત્રે સુદર્શિત જેહ, તે *સૂરિગણુપરંપર માર્ગથી જાણ દ્વિધા, શિવપંથ વતે જીવ જે તે ભવ્ય છે. ૨.
૧. સુદશિત =સારી રીતે દર્શાવવામાં–કહેવામાં આવેલ ૨ સૂરિગણપર પર માર્ગ = આચાર્યોની પર પરામય માર્ગ ૩ દિધા = (શબ્દથી અને અર્થથી—એમ) બે પ્રકારે
मुत्तं हि जाणमाणो भवस्स भवणासणं च सो कुणदि । सूई जहा असुत्ता णासदि सुत्ते सहा णो वि ॥३॥ સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણુ ઉત્પાદને; વાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખવાય છે; ૩. ૧ સૂરજ્ઞ = શાસ્ત્રને જાણનાર ૨ અસૂત્ર = દેરા વિનાની,