________________
પિચ પરમાગમ
वारसविहतवजुत्ता कम्मं खविऊण विहिवलेणं सं ।
वोसट्टचत्तदेहा णिव्वाणमणुत्तरं पत्ता ॥३६॥ 'દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે, વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬.
૧. દ્વાદશ =બાર ૨ વ્યુત્સર્ગથી (શરીર પ્રત્યે) પૂર્ણ ઉપેક્ષાપૂર્વક ૩ અનુત્તમ = સર્વોત્તમ