________________
૩૮૬ ]
પંચ પરમાગમ નહિ દેહ વંધ, ન વંધ કુલ, નહિ વંધ જન જાતિ થકી; ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ર૭. चंदमि तवसावण्णा सीलं च गुणं च वंभचेरं च ।
सिद्धिगमणं च तेसिं सम्मत्तेण सुद्धभावेण ॥२८॥ સભ્યત્વસંયુત શુદ્ધભાવે વંદુ છું મુનિરાજને, તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા શિવગમનને. ૨૮.
૧ શિવગમન =એક્ષપ્રાપ્તિ
चउसहि चमरसहिओ चउतीसहि अइसएहिं संजुत्तो ।
अणवरबहुसत्तहिओ कम्मक्खयकारणणिमित्तो ॥२९॥ ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે, બહુજીવહિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ર૯. णाणेण दंसणेण य तवेण चरियेण संजमगुणेण ।
चउहि पि समाजोगे मोक्खो जिणसासणे दिहो ॥३०॥' સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે ' એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦.
णाणं णरस्स सारो सारो वि णरस्स होइ सम्मत्तं ।
सम्मत्ताओ चरणं चरणाओ होइ णिव्याणं ॥ ३१ ॥ રે! જ્ઞાન નરને સાર છે, સખ્યત્વ નરને સાર છે " સમ્યત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧.