________________
અષ્ટપ્રાભૃત–દનપ્રાભૂત
[ ૩૮૫ દગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિષ્ટ જે, તે જીવ વંદન યોગ્ય છે—ગુણધર તણુ ગુણવાદી જે. ૨૩.
૧. સુનિક = સુસ્થિત ૨. ગુણધર= ગુણના ધરનારા ૩ ગુણવાદી = ગુણેને પ્રકાશનારા सहजुप्पण्णं रूवं दटुं जो मण्णए ण मच्छरिओ । सो संजमपडिवण्णो मिच्छाइट्टी हवइ एसो ॥ २४ ॥ જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે, સંયમ તણે ધારક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. ૨૪.
૧ સાહજિક = સ્વાભાવિક, નૈસર્ગિક, યથાજાત ૨ મત્સર = ઈર્ષા, દ્વેષ, ગુમાન
अमराण वंदियाणं रूवं दट्टण सीलसहियाणं ।
जे गारवं करेंति य सम्मत्तविवज्जिया होति ॥ २५॥ જે "અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને મિથ્યાભિમાન કરે અરે ! તે જીવ દષ્ટિવિહીન છે. ર૫.
૧ અમરવદિત = દેવેથી વદિત
अस्संजदं ण वंदे वत्थविहीणो वि सो ण वंदिज्ज ।
दोणि वि होंति समाणा एगो वि ण संजदो होदि ॥२६॥ વંદે ન અણુસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે, બંને સમાનપણું ધરે, એ ન સંયમવંત છે. ૨૬.
ण वि देहो बंदिज्जइ ण वि य कुलो ण वि य जाइसंजुत्तो । को वंदमि गुणहीणो ण हु सवणो णेच साचो होइ ।। २७ ।।