________________
૩૮૪ ]
પણ પરમાગમ
छह दव्व णव पयत्था पंचत्थी मत्त तच णिाि । सहss ताण रूवं सो सद्दिट्टी मुणेयच्चो ॥ १९ ॥ પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અ, તત્ત્વે સાત છે, શ્રદ્ધે સ્વરૂપા તેમનાં, જાણે। સુષ્ટિ તેહને. ૧૯.
जीवादीसहहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं । ववहारा णिच्छयदो अप्पा णं हव सम्मतं ॥ २० ॥ જીવાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ ભાખ્યું છે જિને વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યક્ત્વ છે. ૨૦,
एवं जिणपण्णत्तं दंसणरयणं घरेह भावेण | सारं गुणरयणत्तय सोवाणं पढम सोक्सस्स ॥ २१ ॥ એ જિનકથિત દનરતનને ભાવથી ધારો તમે, ગુણરત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસેાપાન છે. ૨૧. ૧ પ્રથમ શિવસેાપાન=માક્ષનુ પહેલું પગથિયુ.
जं सकइ तं कीरइ जं च ण सक्केइ तं च सद्दहणं । केवलिजिणेहिं भणियं सहमाणस्स सम्मत्तं ॥ २२ ॥ થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્ર; સમ્યક્ત્વ શ્રાવતને સ`જ્ઞ જિનદેવે કહ્યું, ૨૨.
दंसणणाणचरिते तवचिणये णिच्चकालमुपसत्ता । एदे दु बंदणीया जे गुणवादी गुणधराणं ॥ २३ ॥