________________
૩૮ર 3
પંચ પરમાગમ
जह मूलाओ खंघो साहापरिवार बहुगुणो होइ । तह जिणदसण भूलो णिहिटो मोक्खमग्गस्स ॥११॥ જ્યમ મૂળ દ્વારા સ્કંધને શાખાદિ બહુગુણ થાય છે, ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસને. ૧૧.
जे दंसणेसु भट्ठा पाए पाडंति दसणधराणं ।
ते होंति लल्लमूआ वोही पुण दुलहा तेसिं ॥ १२ ॥ દભ્રષ્ટ જે નિજ પાય પાડે દષ્ટિના ધરનારને, તે થાય મૂંગા, ખંડભાલી. બાધિ દુર્લભ તેમને. ૧૨.
૧ ખડભાલી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક ભાવાવાળા
जे वि पडंति य तेर्सि जाणता लज्जगारवमयेण ।
तेसि पि णत्यि वाही पावं अणुमोयमाणाणं ॥१३॥ .. વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે, તેનેય ધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩.
૧ ગાવ= (રસ-હિ-શાતા સબધી) ગર્વ; મસ્તાઈ
दुविहं पिगंधचायं तीसु वि जोएम संजमो ठादि । णाणम्मि करणसुद्धे उन्भसणे दसणं होदि ॥१४॥ જ્યાં જ્ઞાનને સંયમ 'ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે, જે શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪.
૧ ત્રિોગ =(મનવચનકાયના) ત્રણ વેગ ૨. શુદ્ધ સ્થિતિજન==ણ કરણથી શુદ્ધ (કૃત-કારિતઅનુમોદન
વિનાનું) એવું ઉભા ઉભા ભોજન.