________________
અષ્ટપ્રભુત–દનપ્રાકૃત [ ૩૮૧ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-બળ-વર્ષે અહો! વધતા રહે કલિમલરહિત જે જીવ, તે 'વજ્ઞાનને અચિરે લહે. ૬.
૧. વરજ્ઞાન = ઉત્કૃષ્ટ જ્ઞાન અર્થાત કેવળજ્ઞાન.
सम्मत्तसलिलपवहो णिचं हियए पट्टए जस्स ।
कम्मं वालुयवरणं बंधुच्चिय णासए तस्स ॥७॥ સમ્યકત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે, તસ બદ્ધર્મો વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭.
૧. વાલુકાઆવરણ = વેળુનું આવરણ, રેતીની પાળ.
जे देसणेसु भट्ठा णाणे भट्ठा चरित्तभट्ठा य ।
एदे भट्ट वि भट्ठा सेसं पि जणं विणासंति ॥ ८॥ દભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણે કરે. ૮.
जो को विधम्मसीलो संजमतवणियमजोगगुणधारी । तस्स य दोस कहंता भग्गा भग्गत्तणं दिति ॥९॥ જે ધર્મશીલ. સંચમ-નિયમ-તપ-વ્યોગ-ગુણ ધરનાર છે, તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. ૯.
जह मूलम्मि विणढे दुमस्स परिवार पत्थि परिवड्डी । तह जिणदंसणभट्ठा मृलविणट्ठा ण सिझंति ॥१०॥ જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહી, જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તે સિદ્ધિ નહી. ૧૦.