________________
૩૮૦]
પચ પરમાગમ રે! ધર્મ દર્શનમૂલ ઉપદે જિનેએ શિષ્યને તે ધર્મ નિજ કણે સુણી દર્શનરહિત નહિ વંધ છે. ૨.
૧ દર્શનમૂલ =સમ્યગ્દર્શન જેનું મૂળ છે એ
दसणभट्टा भट्टा दंसणभहस्स पत्थि णिव्वाणं । सिझंति चरियभट्ठा दंसणभट्ठा ण सिझंति ॥३॥ દભ્રષ્ટ જીવે ભ્રષ્ટ છે, દભ્રષ્ટને નહિ મોક્ષ છે; ચારિત્રબ્રણ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. .
૧. દભ્રષ્ટ = સમ્યગ્દર્શનરહિત
सम्मत्तरयणभट्ठा जाणंता बहुविहाई सत्थाई ।
आराहणाविरहिया भमंति तत्थेव तत्थेव ॥ ४॥ સમ્યકત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે,. પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪.
सम्मत्तविरहिया णं मुट्ठ वि उग्गं तवं चरंता णं ।
ण लहंति बोहिलाई अवि वाससहस्सकोडीहिं ॥५॥ સમ્યકત્વ વિણ છ ભલે તપ ઉગ્ર સપ્રુ આચરે, પણ લક્ષ કોટિ વર્ષમયે બોધિલાભ નહીં લહે. પ.
૧ સુષુ = સારી રીતે सम्मत्तणाणदंसणवलवीरिययड्ढमाण जे सव्वे । कलिकलुसपावरहिया वरणाणी होंति अइरेण ॥६॥