________________
નમ. વિ . ) શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવત
અષ્ટપ્રાભૂત
૧. દશનામૃત 李李李李李李李李李李李李李
काऊण णमुकारं जिणवरवसहस्स वड्डमाणस्स । दसणमग्गं वोच्छामि जहाकम्मं समासेण ॥१॥
(હરિગીત) પ્રારંભમાં કરીને નમન 'જિનવરવૃષભ મહાવીરને, સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧.
૧. જિનવરવૃષભ = તીર્થ કર. दसणमूलो धम्मो उवइटो जिणवरेहि सिस्साणं । तं सोऊण सकपणे दंसणहीणो ण वंदिन्चो ॥२॥