________________
કહેર ;
પંચ પરમાગમ અર્થ કેવળીને ઊભા રહેવું, બેસવું અને વિહાર ઇરછાપૂર્વક હોતાં નથી, તેથી તેમને બંધ નથી. મેહનીયશ જીવને ક્રિયવિષયસહિતપણે બંધ થાય છે.
आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसप्यडीणं । पच्छा पावड सिग्वं लोयग्गं समयमेत्तेण ॥ १७६॥ આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મને ક્ષય થાય છે, પછી સમયમાત્રે શીધ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬.
અર્થ –વળી (કેવળીને) આયુના ક્ષયથી શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાય છે; પછી તે શીધ્ર સમયમાત્રમાં લોકોગ્રે પહોંચે છે.
जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ॥१७७॥ કર્માષ્ટવજત, પરમ, જન્મજરામરહીન, શુદ્ધ છે, જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે. અક્ષય, અનાશ, અછેવ છે. ૧૭૭.
અથ–પરમાત્મતત્વ) જન્મજરા-મરણ રહિત. પરમ, આઠ કર્મ વિનાનું. શુદ્ધ જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, અક્ષય, અવિનાશી અને અઘ છે.
अव्वाबाहमणिदियमणोवमं पुणरागमणविरहियं णिचं
पुण्णपावणिम्मुक्कं । अचलं अणालंयं ॥१७८।।