________________
નિયમસાર-શુદ્ધોપચાગ અધિકાર
[ ૩૭૧
છાપૂવ ક (વતન) હેાતુ` નથી; તેથી તેમને ‘કેવળજ્ઞાની’ કહ્યા છે; વળી તેથી અમધક કહ્યા છે.
परिणामपुव्त्रवयणं जीवस्स य वंधकारणं होई | परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो ॥ १७३ ॥ ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होई | ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो ॥ १७४ ॥ પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩, અભિલાષપૂર્વક વચન જીવને મધકારણ થાય છે; અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪.
અર્થ :—પરિણામપૂવ ક ( મનરિણામપૂર્ણાંક) વચન જીવને મધનું કારણ છે; (જ્ઞાનીને ) પરિણામરહિત વચન હોય છે તેથી જ્ઞાનીને ( કેવળજ્ઞાનીને) ખરેખર બંધ નથી.
ઇચ્છાપૂર્ણાંક વચન જીવને ધનુ કારણ છે; (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હેાય છે તેથી જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) ખરેખર મધ નથી.
ठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो । तम्हा ण होइ वंधो साक्खटुं मोहणीयस्स ॥ १७५ ॥ અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને, તેથી નથી ત્યાં બધ; બંધન માહવશ સાક્ષાને. ૧૭પ.