________________
૩૭૦ ]
પંચ પરમાગમ णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा । अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरित्तं ॥ १७० ।। છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે! ૧૭૦. .
અર્થ-જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જે જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિત (જુદું) કરે!
अप्पाणं विणु णाणं गाणं विणु अप्पगो ण संदेहो । तम्हा सपरपयासं गाणं तह दसणं होदि ॥ १७१ ।। રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે; તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧.
અર્થ– આત્માને શાન જાણુ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ–આમાં સંદેહ નથી. તેથી જ્ઞાન તેમ જ દશન સ્વપરપ્રકાશક છે.
जाणतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो । केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो ॥ १७२ ।। જાણે અને દેખે છતાં ઈચ્છા ન કેવળીજિનને; ને તેથી “કેવળજ્ઞાની” તેમ “સબંધ” ભાખ્યા તેમને. ૧૭૨.
અર્થ – જાણતા અને દેખતા હોવા છતાં, કેવળીને