________________
અભાવ કરે છે), તે ગભક્તિવાળે છે; બીજાને પૈગ કઈ રીતે હોય?
विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु ।
जो जुजदि अप्पाणं णियभावो सो हवे जोगो ॥ १३९ ॥ વિપરીત આગ્રહ છોડીને, જેનાભિહિત તત્ત્વો વિષે જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેને યોગ છે. ૧૩૯.
અર્થ:–વિપરીત અભિનિવેશને પરિત્યાગ કરીને જે જેનકથિત કરવામાં આત્માને જોડે છે, તેને નિજ ભાવ તે પગ છે.
उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्ति । णिव्वुदिमुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ॥१४०॥ વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, શિવસૌખ્ય પામ્યા તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦.
અર્થ-વૃષભાદિ જિનવરે એ રીતે ચાગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર,