________________
નિયમસાર—પરમ-ભક્તિ અધિકાર
[ ૩૫૭
શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણુ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬.
અ: મેાક્ષમાગ માં (પાતાના) આત્માને સમ્યક્ પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ *અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે.
रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू | सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो ॥ १३७ ॥ રાગાદિના પરિહારમાં જે સાધુ જેડે આત્મને, છે યાગભક્તિ તેહને; કઈ રીત સ ંભવ અન્યને ? ૧૩૭.
અ:જે સાધુ રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેના ત્યાગ કરે છે), તે યાગભક્તિયુક્ત (ચેાગની ભક્તિવાળા) છે; બીજાને યાગ કઈ રીતે હાય !
सच्चवियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू |
सो जोगभत्तित्तो इदरस्स य किह हवे जोगो ॥ १३८ ॥ સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યાગભક્તિ તેહને; કઈ રીત સંભવ અન્યને ? ૧૩૮.
અ——જે સાધુ સવ વિકાના અભાવમાં આત્માને જોડે છે ( અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સવ વિકહાન
* અસહાયગુણવાળા = જેને કાઈની સહાય નથી એવા ગુણવાળા આત્મા સ્વત સિદ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળા હેાવાથી અસહાયગુણવાળા છે