________________
છે૧૦. પરમ-ભક્તિ અધિકાર
李李李李李李李去李李李李李李李李李李李李李李
?
सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सारगो समणो ।
तस्स दुणिन्युदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्वं ।। १३४॥ શ્રાવક શ્રમણ સમ્યકત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે. નિવણની છે ભક્તિ તેને એમ જિનદેવ કહે. ૧૩૪.
અર્થ––જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચ્ચારિત્રની ભક્તિ કરે છે. તેને નિતિભક્તિ (નિર્વાણુની ભકિત) છે એમ જિનાએ કહ્યું છે,
मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेर्सि पि ।
जो कुणदि परमभ िववहारणयेण परिकहियं ॥१३५॥ વળી મોક્ષગત પુરુષો તણે ગુણભેદ જાણ તેમની જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩.
અર્ચ–જે જીવ મોક્ષગત પુરુષને ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે. તે જીવને વ્યવહારને નિર્વાણભક્તિ
मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिचुदी भत्ती! तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं ॥ १३६ ।।