________________
૩ર૦ ]
પંચ પરમાગમ સ્થિતિબંધસ્થાન. પ્રકૃતિરથાન, પ્રદેશનાં સ્થાનો નહીં અનુભાગનાં નહિ સ્થાન જીવને. ઉદયનાં રથાનો નહીં. ૪૦,
અર્થ –જીવને સ્થિતિબંધસ્થાને નથી. પ્રકૃતિસ્થાને નથી, પ્રદેશ સ્થાન નથી, અનુભાગ સ્થાને નથી કે કુથસ્થાને નથી,
णो खड्यभावठाणा णो खयउवसमसहावठाणा चा !
ओदइयभावठाणा णो उक्समणे सहारठाणा वा ॥४१॥ સ્થાને ન ક્ષાયિક ભાવના, લાપશમિક તણાં નહીં, સ્થાને ન ઉપશમભાવના કે ઉદયભાવ તણું નહીં. ૪૧.
અથર–જીવને ક્ષાવિકભાવનાં સ્થાન નથી. ક્ષપશમસ્વભાવનાં સ્થાને નથી, ઔદવિકભાવનાં સ્થાને નથી કે ઉપશમ સ્વભાવનાં સ્થાને નથી.
चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य । कुलजोणिजीवमग्गणठाणा जीवस्स गो संति ॥४२॥ ચહગનિભ્રમણ નહિ, જન્મ-મરણ ન, રોગ-શોક-જરા નહી, કુળ, નિ કે જીવરથાન, માગણસ્થાન જીવને છે નહી. ૪૨.
અર્થ:-જીવને ચાર ગતિના ભમાં પરિભ્રમણ. જન્મ, જરા મરણ. રેગ, શેક, કુળ. નિ. છેવસ્થાને અને માગણસ્થાને નથી.
णिइंडो णिहो णिम्ममो णिकलो णिरालंयो। णीरागो णिहोसो णिस्मृढो णिभयो अप्पा ॥४३॥