________________
હું
૩. શુદ્ધભાવ અધિકાર 老李李李李李李李李李李李李李李李李李
जीवादिवहित्तच्चं हेयमुपादेयमप्पणो अप्पा । कम्मोपाधिसमुन्भवगुणपज्जाएहिं बदिरित्तो ॥ ३८॥ છે બાહ્યતત્ત્વ છવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, –જે કર્મથી ઉત્પન્ન ગુણુપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.
અ છવાદિ બાહ્યતત્વ હેય છે; કપાધજનિત ગુણપર્યાથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે,
णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा ।
णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ॥ ३९॥ જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાને હર્ષનાં, સ્થાને અહર્ષ તણું નહી. ૩૯,
અર્થ-જીવને ખરેખર સ્વભાવસ્થાને (-વિભાવસ્વભાવનાં સ્થાને) નથી, માનાપમાનભાવનાં સ્થાન નથી, હર્ષભાવનાં સ્થાન નથી કે અહર્ષનાં સ્થાને નથી.
णो ठिदिवंधहाणा पयडिहाणा पदेसठाणा वा । णो अणुभागहाणा जीवस्स ण उदयठाणा वा ॥४०॥