________________
નિયમસાર–અજીવ આધકાર
[ ૩૬૫ પરિણામ પરનિરપેક્ષ તેહ રવભાવપર્યય જાણ; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણુ. ૨૮.
અથ–અ નિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાને) જે પરિણામ તે સ્વભાવ૫ર્યાય છે અને સ્કંધરૂપે પરિણામ તે વિભાવપર્યાય છે.
पोग्गलदव्वं उच्चइ परमाणु णिच्छएण इदरेण ।
पोग्गलदव्यो ति पुणो ववदेसो होदि खंधस्स ॥२९॥ પરમાણુને “પુદૂગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી; ને રકંધને “પુદગલદરવ' વ્યપદેશ છે વ્યવહારથી. ર૯.
અર્થ:–નિશ્ચયથી પરમાણુને પુદગલાવ્ય' કહેવાય છે અને વ્યવહારથી ધને પુદ્ગલદ્રવ્ય એવું નામ હોય છે,
गमणणिमित्तं धम्ममधम्म ठिदि जीवपोग्गलाणं च ।
अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं ॥३०॥ જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦.
અથ– ધર્મ છવ-પુદગલોને ગમનનું નિમિત્ત છે અને અધમ (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; આકાશ છવાદિ સર્વ તોને અવગાહનનું નિમિત્ત છે.
समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु ॥३१॥