________________
૩૧૬-1
પંચ પરમાગમ આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે , સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિ પ્રમાણુ અતીત છે. ૩૧.
અર્થ–સમય અને આવલિના ભેદથી વ્યવહારકાળના બે ભેદ છે અથવા (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. અતીત કાળ (અતીત) સંસ્થાના અને સંખ્યાત આવલિના ગુણકાર જેટલો છે.
जीवादु पोग्गलादो गंतगुणा चावि संपदा समया । लोयायासे संति य परमहो सो हवे कालो ॥ ३२ ॥ જીવોથી ને પુદ્ગલથી પણ સમયે અનંતગુણ કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨.
અર્થ–હવે, જીવથી તેમ જ પુદ્ગલથી પણ અનંતગુણા સમય છે; અને જે (કાળાણુઓ) કાકાશમાં છે, તે પરમાર કાળ છે,
जीवादीदवाणं परिवहणकारणं हवे कालो।
धम्मादिचउण्डं गं सहावगुणपज्जया होति ॥ ३३ ।। જીવપુદગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપયત પદાર્થ છે. ૩૩.
અર્થ:--જીવાદિ દ્રવ્યને પરિવર્તનનું કારણ (-વતનાનું નિમિત્ત) કાળ છે, ધર્માદિ ચાર દ્રવ્યોને સ્વભાવગુણપર્યાય હોય છે,
पदे छहव्याणि य कालं मोत्तण अस्थिकाय त्ति । णिदिवा जिणसमये काया हु बहुप्पदेसत्तं ॥ ३४ ।।