________________
૩૧૪]
પંચ પરમાગમ અવસાનને (-છૂટા પડેલા અવિભાગી અતિમ અંશને) કાર્ય પરમાણુ જાણો
अत्तादि अत्तमझं अतंतं णेव इंदियग्गेज्झं ।
अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि ।। २६ ।। જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇંદ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણે તેહને. ૨૬.
અથ–પોતે જ જેને આદિ છે, પોતે જ જેનું મધ્ય છે , અને પોતે જ જેને અંત છે (અર્થાત જેના આદિમાં, મધ્યમાં અને અંતમા પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), જે ઈદ્રિાથી પ્રાહ્ય (જણાવાયેગ્ય) નથી અને જે અવિભાગી છે, તે પરમાણુક્રવ્ય જાણ
एयरसख्वगंधं दोफासं तं हवे सहावगुणं । विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडतं ।। २७ ।। બે સ્પર્શ, રસ-રૂપ-ગધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાક્ષ પ્રગટ કહેલ છે. ર૭.
અર્થ–જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને બે સ્પર્શવાળું હોય તે સ્વભાવગુણવાળું છે; વિભાવગુણવાળાને 'જિનસમયમાં સર્વપ્રગટ (સર્વ ઇંદ્રિયાથી ગ્રાહ્ય) કહેલ છે.
अण्णणिरावेवसो जो परिणामो सो सहावपज्जाओ।'
ધરાઇ gો પરિણામો સો વિફાવપજ્ઞાગો ! ૨૮ / ૧. સમય = સિદ્ધાત, શાસ્ત્ર; શાસન, દર્શન, મત.