________________
[ ૩૧૩
નિયમસાર–અજીવ અધિકાર ભૂપર્વતાદિક સ્કંધને અતિશૂલવૂલ જિને કહ્યા, ધી-તેલ-જળ ઈત્યાદિને વળી ભૂલ સ્કંધો જાણવા ૨૨. આતપ અને છાયાદિને સ્થૂલસૂક્ષ્મ સ્કંધ જાણજે, ચતુરિંદ્રિના જે વિષય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩. વળી કર્મવગણયોગ્ય & સૂક્ષ્મ સ્કંધ જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪.
અર્થ –અતિશૂલપૂલ, પૂલ, પૂલસૂટમ, સૂક્ષ્મણૂલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ એમ પૃથ્વી વગેરે રકના છ ભેદ છે.
ભૂમિ, પર્વત વગેરે અતિપૂલસ્થૂલ ઔધ કહેવામાં આવ્યા છે; ધી, જળ, તેલ વગેરે સ્થૂલ ઔધો જાણવા.
છાયા, આતપ (તડકે) વગેરે સ્થૂલસૂક્ષ્મ છે જાણું અને ચાર ઈદ્રિયોના વિષયભૂત સ્કંધને સૂક્ષ્મણૂલ કહેવામાં આવ્યા છે,
વળી કમ વગણને યોગ્ય સ્કધે સૂક્ષ્મ છે; તેમનાથી વિપરીત (અથત કર્મવગણને અયોગ્ય) સ્કો અતિસૂક્ષ્મ કહેવામાં આવે છે.
धाउचउकस्स पुणो जं हेऊ कारणं ति तं यो ।
खंधाणं अवसाणं णादव्यो कन्जपरमाणू ॥२५॥ જે હેતુ ઘાતુચતુષ્કને તે કારણણું જાણ; ઔધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ર૫.
અર્થ:-વળી જે (પૃથ્વી, પાણી, તેજ ને વાયુ-એ) ચાર ધાતુઓને હેતુ છે, તે કારણપરમાણુ જાણ સ્કના