________________
૧૧૦ 1
પી પરમાગમ चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विहावदिदिति ।
पज्जाओ दुवियप्पो सपरावेक्खो य हिरवेक्खो ॥१४॥ ચક્ષુ, અચક્ષુ. અવધિ–ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં: નિરપેક્ષ, સ્વપરાપેક્ષ–એ બે ભેદ છે પયયના. ૧૪.
અર્થ:-ચક્ષુ, અચહ્યું અને અવધિ એ ત્રણે વિભાવદર્શન કહેવામાં આવ્યાં છે. પર્યાય દ્વિવિધ છે: સ્વ૫રાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) અને નિરપેક્ષ,
णरणारयतिरियसुरा पज्जाया ते विहावमिदि भणिदा ।
कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा ॥१५॥ તિર્યંચ-નારક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા પર્યાય કર્મોપાધવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫.
અર્થ–મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાય તે વિભાવ૫ર્યાયે કહેવામાં આવ્યા છે; કર્મોપાધિ રહિત પર્યા તે સ્વભાવપર્યા કહેવામાં આવ્યા છે,
माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा । सत्तविहा णेरड्या णादव्या पुढविभेदेण ॥१६॥ चउदहभेदा भणिदा तेरिच्छा मुरगणा चउम्मेदा ।
एदेसि वित्थारं लोयविभागेसु णादव्वं ॥१७॥ છે કર્મભૂમિજ ભોગભૂમિજ–ભેદ બે મનુજે તણું, ને પૃથ્વીભેદે સત ભેદો જાણવા નારક તણું; ૧૬. તિર્યચના છે ચૌદ ભેદ, ચાર ભેદો દેવના; આ સર્વને વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમા. ૧૭.