________________
પચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થમાક્ષમાગવર્ણન [ ૩૦૧ सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स मुत्तरोइस्स ।
दूरतरं णिव्वाणं संजमतवसंपउत्तस्स ॥१७॥ સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિર્વાણ છે, સૂત્ર, પદાર્થો, જિનવ પ્રતિ ચિત્તમાં રુચિ જે રહે. ૧૭૦.
અર્થ–સંયમનપસંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વતે છે, તે જીવન નિર્વાણ દૂરતર (વિશેષ
अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण ।
जो कुणदि तवोकम्मं सो मुरलोगं समादियदि ॥ १७१॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે, સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને ૧૭૧.
અર્થ:–જે (જીવ), અહંત, સિદ્ધ, ચિત્ય ( અહંતાદિની પ્રતિમા) અને પ્રવચન (-શાસ) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતે થક, પરમ સંયમ સહિત તપકર્મ (તપરૂપ કાર્ય) કરે છે, તે દેવલોકને સંપ્રાપ્ત કરે છે.
तम्हा णिव्वुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि ।
सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ॥ १७२ ।। તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુઓ: વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.
અથ–તેથી મેક્ષાભિલાષી જીવ સર્વત્ર કિચિત પણ રગ