________________
પંચાસ્તિકાયસંગ્રહ–ષદ્વવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૬૫
કર્તા, પરંતુ તે ભક્તા નથી). ભક્તા તો (માત્ર) છવ છે. ચેતકભાવને લીધે કર્મફળને
एवं कत्ता भोत्ता होज्ज अप्पा सगेहि कम्महिं। हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो ॥ ६९॥ કર્તા અને ભોક્તા થતે એ રીત નિજ કર્મો વડે જીવ મેહથી આચ્છન્ન સાંત-અનંત સંસારે ભમે. ૬૯
અર્થ:–એ રીતે પોતાનાં કર્મોથી કર્તા-ક્તા થતા આત્મા મહાચ્છાદિત વતતા થકે સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે,
उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो ।
णाणाणुमग्गचारी णिव्याणपुरं वजदि धीरो ॥७०॥ જિનવચનથી લહી માગજે, ઉપશાંતક્ષીણુમેહી બને, જ્ઞાનાનુમાગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૦.
અર્થ – (પુરુષ) જિનવચનથી માર્ગને પામીને ઉપશાંતક્ષીણમેહ થયો થકે (અર્થાત દશનામેાહને જેને ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો કે) જ્ઞાનાતુમાગે ચરે છે (જ્ઞાનને અનુસરનારા માર્ગ પ્રવર્તે છે), તે ધીર પુરુષ નિર્વાણપુરને પામે છે,
एको चेव महप्पा सो दुवियप्पो तिलक्षणो होदि । चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य ॥७१ ॥ छक्कापकमजुत्तो उपउत्तो सत्तभंगसमावो । अहासओ णवट्ठो जीवो दसहाणगो भणिदो ॥७२॥