________________
પચાસ્તિકાયરગ્રહ–પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૬૩ જે કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને, ક્યમ કર્મ ફળ દે જીવને? કયમ જીવ તે ફળ ભોગવે? ૬૩.
અથ – કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે?
*ओगाढगाढणिचिदो पोग्गलकाएहि सचदो लोगो ।
मुहमेहिं पादरेहिं य ताणंतेहिं विविधेहि ॥१४॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદગલકાયથી આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪.
અર્થ–લેક સવત: વિવિધ પ્રકારના, અનંતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુદગલકા (પુદ્ગલસ્કો ) વડે (વિશિષ્ટ રીત) અવગાહાઈને ગાઢ ભરેલો છે,
अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला समावेहिं । गच्छंति कम्मभावं अण्णण्णोगाहमवगाढा ॥६५॥ આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી કર્મસ્વરૂપે પરિણમે અ ન્ય-અવગાહિત થઈ. ૬૫.
અર્થ:–આત્મા (મેહરાગદ્વેષરૂ૫) પિતાના ભાવને કરે છે; (ત્યારે) ત્યાં રહેલાં પુદગલે પોતાના ભાવથી જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કમભાવને પામે છે.
આ ગાથાને મળતી ગાથા શ્રી પ્રવચનસારમાં ૧૬૮ મી છે.