________________
૨૯૨ : પધ પમાત્ર
અર્થ:-છવભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવભાવ નિમિત્ત છે, પરંતુ ખરેખર એકબીજાનાં ક નથી; કર્તા વિના થાય છે એમ પણ નથી.
कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स । __ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेदव्वं ।। ६१ ॥ નિજ ભાવ કરતે આતમા કર્તા ખરે નિજ ભાવને, કર્તા ન પુદ્ગલકને –ઉપદેશ જિનને જાણવો. ૬૧.
અર્થ:–પિતાના સ્વભાવને કરતે આત્મા ખરેખર પિતાના ભાવને ક્ત છે, પુદગલકને નહિ; આમ જિનવચન જાણવું.
कम्मं पि सगं कुन्वदि सेण सहावेण सम्ममप्पाणं ।
जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण ।। ६२ ।। રે! કર્મ આપસ્વભાવથી નિજ કમપથને કરે, આત્માય કર્મ સ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬ર.
અર્થ-કર્મ પણ પિતાના સ્વભાવથી પિતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી (–ઔદયિકાદિ ભાવથી) બરાબર પિતાને કરે છે.
कम्मं कर्म कुचदि जदि सो अप्पा करेदि अप्पाणं । किय तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ॥३॥
જેકે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુભાવો સ્વભા' કહેવાય છે તે પણ એગૃહનિશ્ચયથી ગાદિક પણ “સ્વભાવ કહેવાય છે.