________________
પચાસ્તિકાય બ્રહ-ધબ્ધપચાસ્તિકાથવણી પિટ ત્યમ જ્ઞાનદર્શન જવનિયત અનન્ય રહીને જીવથી, * અન્યત્વના કર્તા બને વ્યપદેશથી–ન સ્વભાવથી. પર.
અથ–પરમાણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવાં વર્ણરસ-ગધ-સ્પશ દ્રવ્યથી અનન્ય વર્તતાં થકા (વ્યપદેશના કારણભૂત) વિશેષે વડે અન્યત્વને પ્રકાશનારાં થાય છે ( સ્વભાવથી અન્યરૂપ નથી); એવી રીતે જીવને વિષે સંબદ્ધ એવાં દશનજ્ઞાન (જીવતવ્યથી) અનન્ય વર્તાતાં થકાં વ્યપદેશ દ્વારા પૃથક્ષણા કરે છે, સ્વભાવથી નહિ,
जीवा अणाइणिहणा संता घेता य जीवभावादो। सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ॥५३॥ જીવે અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી, સદૂભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. પર.
અર્થ:–છ (પારિણામિકભાવથી) અનાદિ-અનંત છે, (ત્રણ ભાવોથી) સત (અર્થાત સાદિ સાંત) છે અને જીવભાવથી અનંત છે (અર્થાત જીવના દુભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિઅનંત છે) કારણ કે સદભાવથી છો અનંત જ હોય છે. તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે.
एवं सदो विणासो असदो जीवस्स हवदि उप्पादो। इदि जिणवरेहि भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ॥५४॥ એ રીત સત-વ્યય ને અસત્વ-ઉત્પાદ જીવને હોય છે –ભાખ્યું જિને, જે પૂર્વ અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે.
અથર–એ રીતે જીવને સતનો વિનાશ અને અસનને