________________
૨૫૮ ]
પચ પરમાગમ
પ્રસંગ આવે—કે જે જિનેને સમ્યફ પ્રકારે અસમત છે,
ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी।
अण्णाणी ति य वयणं एगत्तपसाधगं होदि ॥ ४९ ॥ રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને; અજ્ઞાની એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯.
અથ – જ્ઞાનથી અર્થાતરભૂત એ તે (આત્મા) સમવાયથી જ્ઞાની થાય છે એમ ખરેખર નથી. અજ્ઞાની એવું વચન (ગુણ-ગુણના) એકવને સિદ્ધ કરે છે.
समवत्ती समवाओ अपुधभूदो य अजुदसिद्धो य । तम्हा दबगुणाणं अजुदा सिद्धि ति णिट्टिा ॥५०॥ સમવર્તિતા સમવાય છે, અપૃથકૃત્વ તે, અયુતત્વ તે; તે કારણે ભાખી અયુતસિદ્ધિ ગુણ ને દ્રવ્યને. પ૦.
અર્થ–સમવર્તીપણું તે સમવાય છે; તે જ, અમૃથપણું અને અયુતસિદ્ધપણું છે, તેથી દ્રવ્ય અને ગુણાની અયુતસિદ્ધિ (જિનેએ) કહી છે.
वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं । दन्वादो य अणण्णा अण्णत्तपगासगा होति ॥५१॥ दसणणाणाणि तहा जीवणिवद्धाणि णण्णभूदाणि ।। ववदेसदो पुधत्तं कुवंति हि णो सभावादो ।। ५२ ।। પરમાણમાં પ્રરૂપિત વરણુ, રસ, ગંધ તેમ જ સ્પર્શ જે, અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; પ૧.