________________
૨૬]
પશ પરમાગમ ઉત્પાદ હોય છે એવું જિનવરાએ કહ્યું છે, કે જે અન્ય વિરુદ્ધ (૧૦ મી ગાથાના કથન સાથે વિધવાળું) છતાં અવિરુદ્ધ છે.
णेरइयतिरियमणुया देवा इदि णामसंजुदा पयडी ।
कुवंति सदो णासं असदो भावस्स उप्पादं ॥५५॥ તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે, તે વ્યય કરે સત ભાવને, ઉત્પાદ અસત તણે કરે. પપ.
અથ –નારક, તિયચ, મનુષ્ય અને દેવ એવાં નામવાળી (નામકર્મની) પ્રકૃતિએ સત ભાવને નાશ અને અસત ભાવને ઉત્પાદ કરે છે.
उदएण उवसमेण य खएण दहि मिस्सिदेहि परिणामे ।
जुत्ता ते जीवगुणा बहुमु य अत्थेसु वित्थिण्णा ॥ ५६ ।। પરિણામ, ઉદય, ક્ષયપામ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે, તે પાંચ છવગુણ જાણવાબહુ ભેદમાં વિસ્તીર્ણ છે. પ૬.
અર્થ:-ઉદયથી ચુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષપશમથી યુક્ત અને પરિણામથી યુક્ત–એવા (પાંચ)
જીવગુણે (-જીવના ભાવ) છે; અને તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે,
कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं ।
सो तस्स तेण कत्ता हपदि ति य सासणे पढ़िद ॥ ५७ ॥ પુદગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને, તે ભાવને તે જીવે છે કર્તા–કહ્યું જિનશાસને. પ૭.